ચાલે છે ભાગ્ય ચલન્તનું... 

ભાગ્યેન્દ્ર પટેલ દેશની અગરની પ્રકાશન સંસ્થામાં ગુજરાતી ભાષા સંપાદક છે. તેમણે દિલ્હીમાં 'ગંગા સતી', 'અબોલા રાણી' અને 'બાપા! ઘરે આવો ને..' ગુજરાતી નાટકનું લેખન અને દિગ્દર્શન કર્યું છે. આ ત્રણેય નાટકો ખૂબ સફળ અને લોકપ્રિય થયાં છે.